Posts

Tari mate hu shu karu (તારી માટે હું શું કરું ) Tari maate once more gujarati song lyrics

Movie : Tari maate once more 
Singers : Hiren bhojak & Vinod shinde
Lyrics : Hiren bhojak 


તારી માટે હું શું કરું કે દિલ તારુ પીગળી પીગળી જાય 
તારી માટે હું શું કરું કે દિલ તારુ પીગળી પીગળી જાય

તીરછી તારી નજરથી થયું છે દિલ મારું ફિદા 
તારી માટે હું શું કરું કે દિલ તારુ પીગળી પીગળી જાય

તારી માટે હું શું કરું કે દિલ તારુ પીગળી પીગળી જાય 


લોંગડ્રાઈવ પર લઈ જાઉં  મુવી તને બતાવું 
ચલ બેસીજા મારી ગાડીમાં
ફરવા લઈ જાઉં તને  પીજ્જા ખવરાવુ તને

શોપિંગ કરાવું તને મોલમાં 


Let me hold your hand baby you don't feel shy
I see you in my dreams baby always all night
You are my desire honey coming to my life 
I will love forever baby you are my delight 

તારી માટે હાજર છે મારી જાન
પ્રેમથી કઇદે આઈ લવ યુ મારી જાન
તીરછી તારી નજરથી થયું છે દિલ મારું ફિદા 
તારી માટે હું શું કરું કે દિલ તારુ પીગળી પીગળી જાય

તારી માટે હું શું કરું કે દિલ તારુ પીગળી પીગળી જાય 


નાજુક કમર છે તારી આંખો છે કામણગારી 
મેકઅપ વગર પણ લાગે તું રૂપાળી 
બ્યુટીફુલ સ્માઇલ તારી ફન્કી છે સ્ટાઈલ તારી 
કુર્તા પલ્લાજોમાં તું લાગે પ્યારી 

You are the only wanna want…

Jat jao_Gujarati song lyrics

Song : Jat jao
Singers : Shreya ghoshal & Alap desai
Lyrics : Dilip rawal

https://youtu.be/nLSmJ6RghWo




જટ જાવો .................




જટ જાવો ચંદન હાર લાવો ઘુંઘટ નહિ ખોલુ રે..



જટ જાવો ચંદન હાર લાવો ઘુંઘટ નહિ ખોલુ રે



મને લાગ્યો છે હારનો નેહડો હું તમથી નહિ બોલું રે..




હો .... હો ....  લા...  લા....




હે... તડકા છાયા ઝીલશું ને બસ હોય હાથમાં હાથ. ..રે




રણ પણ ઉત્સવ લાગશે ... જો હોય તમારો સાથ




હે... જુઠ્ઠાં તમારા વાયદા...  જુઠ્ઠી પુરુષની જાત




દેખાડા કરો પ્રેમનાં.. કરો મોટી મોટી વાત રે



ઘુંઘટ નહિ ખોલુ રે....




હે... ચંદન હાર જુનો થયો... ઓડી અપાવુ આજ




ચાર બંગડીની ગાડીમાં હવે કરશું આપણે રાજ રે




ઘુંઘટ જટ ખોલોને....





હે.... સ્નેહ સદાયે રાખજો મારે ગાડીનું શુ કામ




હાથમાં રાખી હાથને  હવે જીવન જાશે આમ રે...




ઘુંઘટ હવે ખોલ્યો રે....




ઘુંઘટ તમે ખોલ્યો રે...




Kem karine tane samajavu ( કેમ કરીને તને સમજાવું ) Gujarati song lyrics

Kem karine tane samajavu
કેમ  કરીને તને સમજાવું
Singer : Alka yagnik
Lyrics : Prashant patel
Language : Gujarati 

https://youtu.be/jQHPtaWg63o



કેમ કરીને તને સમજાવું
કેમ કરીને તને સમજાવું
પ્રીત કરી  મે તે કેમ જણાવું  (2)
કેમ કરીને તને સમજાવું  (2)
પ્રીત કરી મે તે કેમ જણાવું  (2)
કેમ કરીને તને સમજાવું
કેમ કરીને  (2)

પરોવી લીધો તને પારીજાતમાં (2)
ઇચ્છું છું તુ મહેંકી ઉઠે મારી જાતમાં (2)
મારી જાતમાં  (2)
કેમ કરીને તને સમજાવું
કેમ કરીને  (2)

જીવું છું તને સ્વપ્નમાં લઈ સાથે  (2)
ઇચ્છું છું બસ તને હકીકતમાં સાથે  (2)
હકીકતમાં સાથે  (2)
કેમ કરીને તને સમજાવું
કેમ કરીને  (2)

ઉગતા સુરજને કહું અજવળે હું તો.  (2)... ઉગતા
ચંદ્રના થાળે  મારી આશ સાવરે  (2)
મારી આશ સાવરે  (2)
કેમ કરીને તને સમજાવું
કેમ કરીને તને સમજાવું
પ્રીત કરી મે તે કેમ જણાવું   (2)